બોરોન-૨૦%
ભરપૂર ઉત્પાદન અને
ઝેર મુક્ત ખેતી એટલે માધવન
- માધવન બોરોન એ કોષ વિભાજન કરી છોડ નાં ફ્લાવરિંગમાં વધારો કરી ઊપજમાં વધારો કરે છે.
- માધવન બોરોન ફળો અને બટાકાના પાક માં વાઢિયાથી થતા નુકશાનમાં ઘટાડો કરે છે.
- માધવન બોરોન છોડ માં કેલ્શયમ નું પરિવહન કરે છે. જેના કારણે ફળનો વિકાસ સારો થાય છે અને છોડ ભરાવદાર ફળ આપે છે.
- માધવન બોરોન પાક ની પરિપક્વ અવસ્થા એ છંટકાવ કરવાથી ૧૫ % થી ૨૦ % વજન માં વધારો કરે છે તેમજ દાણા ની સાઇનિંગ માં વધારો કરે છે
ઉપયોગ :- ૧ લિટર પાણી માં ૧ થી ૨ ગ્રામ , ડુંગરી , લસણ જેવા પાકો માં એકરે ૧ કિગ્રા પૂખી ને
પૅકિંગ :- ૫૦૦ ગ્રામ , ૧ કિગ્રા